1	માત્ર સ્થૂળ શરીર સુધી જ સીમિત વિદ્યુત બળ જે બિંદુરૂપે ક્રિયાશીલ છે, વિશેષ આભારૂપે નીકળે છે એમાં ઉપચારને ઝડપી બનાવવાની ક્ષમતા છે.
2	વકીલો કહે છે કે ''ગ્રાહક જો ફરિયાદ કરવા સુધી પહોંચ્યા તો તેની વાતમાં તથ્ય હશે તેવા અવલોકન સાથે ઘણીવાર કન્ઝ્યુમર ફોરમમાં તેની તરફેણનો ચૂકાદો જ અપાતો હોય છે છતાં ફરિયાદ જ ઓછી આવે છે.
3	પરંતુ મેન્ડેટ પક્ષ દ્વારા જે તે રિટર્નીંગ ઓફીસરને પહોંચતા કરી દેવાનું આયોજન છે.
4	સ્થાન પરિવર્તન માટે કોઈ નિર્ણય લઈ રહ્યા હો તો ઉતાવળા ન બનવું.
5	હાલના તબક્કે ભારતમાં ઇન્ફર્મેશન ટેકનોલોજિની સિક્યુરિટીનું માર્કેટ ૨ બિલીયન ડોલરનું છે અને વાર્ષિક ૪૦ ટકાના દરે એમાં વૃદ્ધિ થઈ રહી છે.
6	બાકીના ‘વીક-એન્ડ’માં ક્યારેક લોનાવાલા તો ક્યારેક મઢ-આયલેન્ડની મુલાકાતે ઉપડી જાય છે.
7	ધોની (૩૭)એ પણ વિકેટને પારખીને સેહવાગને ધૈર્યસભર સાથ આપ્યો હતો.
8	માત્ર એકજ પાણી ની ખેંચના કારણે હજારો હેક્ટર પાક નિષ્ફળ જાય તેવુ દેખાઈ રહ્યુ છે.
9	અભી ન હારો અચ્છી આત્મા!
10	જે પ્રજા ખોરાકના ખર્ચમાં કાપ મૂકીને મોબાઈલ અને ઈન્ટરનેટ પાછળનો ખર્ચ વધારી રહી હોય તેને આપણે બુદ્ધિશાળી અને સમજદાર પ્રજા કેમ કહેશું?
11	જેથી વડોદરા અને પંચમહાલમાં ઉદ્યોગ-વાણિજ્યના વિકાસ માટે રાજ્યોના બધા મોટા પાટનગરો અને શહેરો સાથે એર કનેકટીવીટી અને એર કાર્ગોની ખુબ જરૃર છે.
12	ગુજરાતના શાસ્ત્રીય સંગીતના ઈતિહાસમાં બેજોડ સ્થાન ધરાવતા તાના અને રીરીને શ્રધ્ધાંજલી અર્પવા માટે શુભા મુદ્દગલે કાર્યક્રમની અંતિમ બેઠકમાં ભૈરવીના સૂરો ગાઈને તાના-રીરીના સૂક્ષ્મ અસ્તિત્વનો અહેસાસ કરાવ્યો હતો.
13	જેને કેટલાંક સમાચાર માઘ્યમોમાં લીક કરવામાં આવ્યું હતું.
14	વૈશ્વિકરણના યુગમાં મૂલ્ય આધારિત ઉચ્ચ શિક્ષણ વિશે આ કોન્ફરન્સમાં ચર્ચા વિચારણા થશે.
15	પોલીસ દ્વારા આ બંને રીક્ષાઓની તલાશી લેતા તેમાંથી અંદાજિત રૃા.
16	કારણ કે અમેરિકા અને બ્રિટનમાં ભારતના જે વિદ્યાર્થીઓ ભણે છે અને જે ભારતીયો કમાણી કરે છે એ ઓસ્ટ્રેલિયામાંના ભારતીયો કરતાં ઘણાં ધનિક છે.
17	તેની નવા વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન જીતવાની ઇંતેજારી પણ વધી ગઈ હશે.
18	ખેડા ઉપરાંત ખેડા કેમ્પ, રતનપુર, સોખડા તથા હરિયાળામાં પણ ખેડાથી જ કનેકશનો અપાતા હોય છે.
19	તેમજ ડાર્ક ચોકલેટ એ મારાં માટે તાણ દૂર કરવાનો રામબાણ ઇલાજ છે.
20	એ પૂર્વે પહેલું મહત્ત્વનું કાર્ય તો આપણા ભીતરને ખાલી કરવાનું છે.
21	પેસ-ભૂપતિનો ભારે સંઘર્ષ બાદ ૬-૨, ૬-૭, ૭-૬થી વિજય થયો હતો.
22	આ સમયગાળામાં વાનરથી નર સુધી પહોંચવા માટે ઘણા ઉત્ક્રાંતિય ફેરફારો આવી ચુક્યા હતાં.
23	તમે અમારી તરસ ઉપર પણ તરસ ન ખાધી?
24	મૃતદેહને છ માસ સુધી ફોર્મેલીનમાં જાળવી શકાય છે, એમ જ્યોતિ બસુનો મૃતદેહ સ્વીકારનાર સ્વયંસેવી સંસ્થા ‘ગણદર્પણ’ના જનરલ સેક્રેટરી બ્રોજો રોય જણાવે છે.
25	અમેરિકામાં લગભગ સાડા ચાર કરોડ વૃદ્ધો અને વિકલાંગોને મેડિકેર યોજનાનો લાભ મળે છે.
26	ઈ.ઓ.’ મેનેજમેન્ટ શબ્દ આવે કે તરત આપણા માનસપટ પર આધુનિક કોર્પોરેટ ઓફિસો કે ઉધોગગૃહો આવે અને કોઇને ટોણો મારવા માટે આપણે જે ટર્મનો ઉપયોગ કરીએ એ ‘રજવાડું’ કે ‘રાજાશાહી’.
27	તેઓએ ૧૯૬૧માં પ્રથમ વખત ગુજરાત ઓપન ચેસ ટુર્નામેન્ટમાં ૬૦ કરતા વધારે ચેસ પ્લેયર્સે પૈકી પ્રથમ મહિલા પ્લયેર તરીકે ભાગ લીધો હતો.
28	તેઓ વઘુમાં કહે છે કે રાજ્યના નાગરી પુરવઠા વિભાગના અધિકારીઓ રોજિંદા કેરોસીનના ઉપાડ પર નજર રાખે છે.
29	સામાન્ય રીતે જોવામાં આવે છે કે મોટા શહેરમાં વસતા લોકો રાત્રે મોડા સુએ છે.
30	જોકે અમારી માંગ છે કે આ ખાસ કાયદાનો લાભ માત્ર મહિલાઓને જ મળેે અને જો પુરુષને આવી કોઈ કનડગત થાય તો તે સામાન્ય કાયદા હેઠળ પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.
31	અગાઉ વિદ્યાર્થીઓને ખૂબ ઊંચા પગાર મળતા હાલમાં ફાઈનાન્સ સેક્ટરમાં ઓફરો ઘટી રહી છે આઇઆઇએમે સૌથી વધુ પગાર મેળવનાર વિદ્યાર્થી અને તેનો પગારનો આંકડો જાહેર કરવાનું પાછલા વર્ષોમાં બંધ કરી દીધું છે.
32	સ્ત્રીઓ તો પગની જૂતી ગણાય..
33	તેને ‘પ્લેટ ટેકટોનિક્સ’ કહે છે.
34	ધનસુરા, બાયડ, ડેમાઈ, ચોઈલા, ગાબટ, આકરુન્દ વગેરે ગામોમાં હોસ્પિટલો તેમજ દવાખાના બંધ રહેતાં દૂર દૂર ગામથી આવેલા દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
35	આજે ન્યૂ જનરેશન ગાંધીજીને ભૂલી રહી છે ત્યારે તેમણે ગાંધીજીને સ્ટેજ પર રજૂ કરવાનો વિચાર આવ્યો.
36	સાયન્સ ફ્રિકશન જેવી લાગતી આ શોધને આધારે, હોલીવુડના સ્ક્રીન રાઈટરો, રાતભર ઓઇલ બાળી ફિલ્મની વાર્તા લખી રહ્યા છે.
37	મંત્રીઓ અને ધારાસભ્યોનું કામ સરકારી અધિકારીઓની કાર્યવાહી અને વહીવટ ઉપર નજર રાખવાનું હોય છે.
38	આ પ્રયોગશાળામાં દરરોજ સાત જણ કામ કરતા હોય છે પણ આજે ફક્ત બે વિદ્યાર્થી હાજર હતા.
39	કાર્ડ લઇને અન્યને મત આપવા મોકલવાની ફોર્મ્યુલા સફળ થાય તો અન્ય મતદાન કેન્દ્રો પર આજ રીતે બોગસ કરવાની સાજીસ કરવામાં આવી હતી.
40	લોકોને આવા પ્રશ્નો ન થવા જોઈએ.
41	કોમ્પયુટર ઇમર્જન્સી ટીમ આ કામની દિશામાં આગળ વધી રહી છે.
42	શરૃઆતમાં થોડી સમસ્યા થઇ હોવાની કબૂલાત કરતા મલાઇકાએ ઉમેર્યું હતું કે પાછળથી બંને પક્ષે સમજૂતી કરીને આ મામલો આપસમાં સૂલઝાવી દીધો હતો આનો શ્રેય તેણે એડમેન પ્રહલાદ કક્કરને આપ્યો હતો.
43	આ બન્ને એરપોર્ટ પર્વતીય વિસ્તારોમાં હોવાથી તથા તેની એક તરફ ઉંડી ખીણ હોવાથી ખાસ કાળજી રાખવી પડે છે.
44	અકસ્માત બાદ ટ્રકનો ડ્રાયવર ભાગીને પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો.
45	આમ એકંદરે સોનું ૧૧૮૦થી ૧૩૦૦ ડોલર પ્રતિ ઔંસના ભાવ વચ્ચે સોનું રમશે.
46	પરંતુ દિપડાએ બચવા માટે જબરી ઝીંક જીલી દાંત ભરાવી રહેલા સાવજોને રોકવા પોતાના ચારેય ન્હોર તેના માથામા ભરાવી મુકાબલો કર્યો હતો પરંતુ બબ્બે શક્તિશાળી સિંહોએ આ પ્રતિષ્ઠાજનક લડાઇમાં દિપડાને ગળેથી દબોચી લઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
47	તેમણે આસામની ગુવાહાટી યુનિવર્સિટીમાં પીએચ.
48	માંડવી ગામે રહેતાં એક શ્રમજીવીની સગીર પુત્રીને ગામમાં જ રહેતાં શૈલેષ રતિલાલ વસાવાએ પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી.
49	અભ્યર્થે કહ્યું ઃ ‘‘મમ્મી, તને પણ નવું શહેર જોવા મળશે.
50	૨૪ ફેબુ્રઆરીના રોજ વિધાનસભા સત્રનો પ્રારંભ રાજ્યપાલના પ્રવચનથી થશે.
51	ભારત સરકારે આ ખતરનાક ડોનને પકડવા સામ,દામ,દંડ અને ભેદ એમ બધી જ રીત અજમાવી જોઈ છતાં એકપણ રીત સફળ નથી થઈ.
52	ખેર, ભૂલી જા એ બઘું, થવાનું હતું તે થઇ ગયું.
53	મારી આગામી ફિલ્મમાં જાદુગરના રોલ માટે મેંખૂબ મહેનત કરી છે.
54	‘દિગ્દર્શક નવદીપ સિંહ કહે છે.
55	૯મીએ તમામ પીટીસી કોલેજોને એક પરિપત્ર મોકલીને ૨૦૦ દિવસની હાજરી થતી ન હોય તેમની પરીક્ષા રસીદ રોકવા તાકિદ કરી છે.
56	આ સિવાય કેટરીંગના તૈયાર ભોજનનો પણ વિકલ્પ ખુલ્લો રખાયો છે, જે સામાન્ય તંદુરસ્ત વ્યક્તિો માટે ચટાકેદાર વાનગી બનાવી પિરસી શકે છે.
57	રથયાત્રા જે પરંપરાગત રૃટ ઉપરથી પસાર થાય છે તે વિસ્તારો ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ સમિતિ અને મહોલ્લા કમિટીઓની બેઠકો પોલીસ દ્વારા યોજવામાં આવી રહી છે.
58	રાઠોડની વરણી કરવામાં આવી હતી.
59	અને મામલતદાર પાસે વિગતો મેળવ્યા બાદ ખ્યાલ આવશે કે હકીકત શું છે.
60	સાડી પહેરેલી સ્ત્રી ચપળતાથી તેજ ગતિએ ચાલી શકતી નથી.
61	તેમની સલામતી માટે દેશની તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે.
62	એ પણ બંધારણના આર્ટિકલ ૧૯(૨)નો હવાલો આપીને, જેમાં રિઝનેબલ રિસ્ટ્રિકશનની જ વાત છે!
63	ક્ષણભર કલ્પના કરો કે વિજળી ન હોય તો શું થાય?
64	સફેદ સ્વાદમાં અને ગુણમાં વધારે સારૂં હોય છે.
65	ભારતમાં ગ્રોસ એનરોલમેન્ટ રેઇટ ૬૧ ટકા છે.
66	તેમજ સુંદર પગ પણ બદસૂરત થાય છે.
67	બુધવારે રાતે ૮ વાગ્યે નરોડાથી કાલુપુર જવા માટે કાળાભાઈ તેમની બાર બોરની રાયફલ, ૫૦ કારતુસ અને કપડાંની બેગ સાથે ઓટો રિક્ષામાં બેઠા હતા.
68	જો કે પહેલા સંતાન બાદ બીજા સંતાનનો જન્મ ન થતા ફરીથી સોનોગ્રાફી કરાવાઈ હતી.
69	એ પછી ભાવો નહીં વધે એની ખાતરી કેન્દ્ર સરકાર આપે છે ખરી?
70	અને તે આ ઈમેજમાં કેદ થઈ ગયો હતો, પરંતુ મણિશંકરની ફિલ્મ ‘મુખવીર’એ તેને આ ઇમેજમાંથી બહાર નીકળવાની તક આપી હતી.
71	વિવિધ મથકોએ સ્પોટ પર નિકાસકારોની નવી લેવાલી નહિંવત્ રહી હતી સામે મિલોની માંગ પણ છૂટીછવાઈ રહ્યાના સમાચારો હતા.
72	દર્દીઓને માછલીના તેલ અને વિટામિન્સ બી સહિત અન્ય પૂરક તત્વો પણ ઓછી માત્રામાં અપાયા હતા.
73	શાહરૂખ એ વાત જાણે છે કે તે તેની સ્ટોરીનો એક લાઈનનો વિચાર સાંભળશે તોે પણ ફરાહ તે તેની સાથે ફિલ્મ કરવાનોે છે એવી જાહેરાત કરતા અચકાશે નહીં એટલે એણે પાણી પહેલાં જ પાળ બાંધી દેવામાં જ પોતાની ભલાઈ સમજી હતી.
74	ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે આપણે લોકોના સેવકો છીએ માલિક નહિ.
75	‘ગદર’ અને ‘ભૂલભૂલૈયા’ તેની ખાસ ફિલ્મોમાંની એક છે.
76	Last Updated:10 ફેબ્રુઆરી 2011 સુનિતાએ અવકાશયાનને વિદાય.
77	' અને અભય, રોહન તથા ઝાંઝરી તાત્કાલિક હોસ્પિટલના ઇન્ટેન્સીવ કેર યુનિટમાં પહોંચ્યાં.
78	મર્યાદિત ઓવરની મેચોમાં ધોનીના બેટિંગ ઓર્ડર અંગે ચર્ચા ચાલ્યા કરતી હોય છે.
79	ચંદ્રની સપાટી હેઠળની આ ટર્નલો ચંદ્રયાન મિશનના ભારતીય સાધન દ્વારા શોધી કાઢવામાં આવી હતી.
80	શું ગીરજા વ્યાસને આ જાહેરખબરમાં કંઈ અજુગતું નથી દેખાતું?
81	ચંદ અને પૃથ્વીરાજે સામસામી કટારીઓ ખાઈને પ્રાણત્યાગ કર્યા.
82	અલ્જેરિયાના ગોલકિપરનું પણ મેચ ડ્રો ગઈ તેમાં યોગદાન હતું ઇંગ્લેન્ડની રમત એટલી કંગાળ હતી કે તેઓ બોલને એકપણ વખત ગોલપોસ્ટ પર સંભવીત ગોલ તરીકે પણ પહોંચાડી નહોતા શક્યા.
83	ભાજપ અને કોંગ્રેસ તમામ ૨૬ બેઠકો પરથી ચૂંટણી લડે છે ઃ ૧૭૫ અપક્ષો રાજકીય પક્ષો, મોરચાઓ અને ૧૭૫ અપક્ષો અંગેની વિગતો આ મુજબ છે.
84	ગોળીઓ લેવાને બદલે થોડી એક્સરસાઈઝ કરો જેનાથી સ્તનની નીચેના સ્નાયુઓ મજબૂત થાય.
85	બસ, એક કરુણ-રમૂજી પ્રેમકહાની પર પૂર્ણવિરામ લાગી ગયું.
86	જ્હોનિસબર્ગનાં સોકર સિટી સ્ટેડિયમમાં ફૂટબોલ વિશ્વકપની પહેલી મેચ રમાશે.
87	આફ્રિકન ચાહકોના જોરદાર સમર્થન સાથે રમવા ઉતરેલા ઘાનાએ અમેરિકાને શરૃઆતમાં જ ફટકો પહોંચાડતા ગોલ ફટકાર્યો હતો.
88	બસ સ્ટેન્ડ, વાણિયાવાડ, સરપટ નાકા વિસ્તાર તથા અન્ય સ્થળોએ થઇ નાના-મોટા ૧૦૦ જેટલા ધંધાર્થીઓ શેરડીનું વેચાણ કરી રહ્યા છે.
89	કેટલાક પર્વતીય વિસ્તારોમાં આ પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે.
90	ગ્રાફેનની સપાટી પર પાણી અથવા એમોનિયાનું ‘ડોપિંગ’ થઇ શકે છે.
91	સોમવારે જ્યારે સંસદ પર ત્રાસવાદી હુમલાને ૯ વર્ષ પુરા થયા અને શહીદોને અંજલિ આપવાની હતી ત્યારે બધાએ પીન-ડ્રોપ સાયલન્સનો અનુભવ કરાવ્યો હતો પરંતુ જેવી અંજલિ પતી કે તરત જ વિરોધપક્ષો બાંયો ચઢાવીને અઘ્યક્ષ સામે ઊભા રહી ગયા હતા.
92	એમણે આ પદ્ધતિનો ઉપયગ કરી એમના નકામાં થઇ ગયેલા અંગોપાંગોને સક્રિય કરી બતાવ્યા છે.
93	પ્રદેશ કોંગ્રેસના તમામ નેતાઓએ પ્રથમવાર ખાડિયા બેઠક જીતવા એકતા અને આયોજનની પ્રતીતિ કાર્યકરોને કરાવી શક્યા છે.
94	બિહારમા છેલ્લા ૫૦ વર્ષોમાં આ સૌથી વિનાશક પૂર છે અને કેટલાક જિલ્લાઓના અનેક ગામો પૂરને કારણે સંપુર્ણપણે તબાહ થઇ ગયા છે.
95	આઈબીએમે આગામી પાંચ વર્ષ માટે તેમના પાંચ અનુમાનોમાં આ સૌથી રસપ્રદ સંભાવના દર્શાવી છે, જે સાકાર થશે તો સમગ્ર લાઈફસ્ટાઈલ જ બદલાઈ જશે.
96	૧૦માંથી કોંગ્રેસની આખી પેનલ જીતી છે.
97	છેલ્લા કેટલાક દિવસથી આમિર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
98	' પત્રકારો સાથે વાત કરતા સોનીએ જણાવ્યું હતું કે 'મને એવું લાગતું હતું કે અડવાણીએ થોડા સમય પહેલા નિવૃત્તિ લઈ લીધી છે અને સુષ્મા સ્વરાજ તથા અરૃણ જેટલી જેવા યુવાન નેતાઓ માટે જગ્યા કરી છે.
99	સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉંદાસી મઝારે મઝારે.
100	તેને સૌર-નૌકા કહે છે.
